આકૃતિમાં એક અર્ધગોળાકાર કવચ દર્શાવેલ છે. બિંદુ $p$ પર ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ તરફ હશે?

  • A
    $a$
  • B
    $b$
  • C
    $c$
  • D
    $d$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની દળ ઘનતા તેના કેન્દ્રથી $r$ અંતરે $\rho(r) = \rho_{0} \left(1 - \frac{r^{2}}{R^{2}}\right)$ મુજબ બદલાય છે. તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કયા અંતરે મહત્તમ હશે?

આપેલ અર્ધગોળાકાર કવચ માટે,તેની ધાર પરના કોઈ પણ બિંદુ $P$ પર ગુરુત્વાકર્ષણ તીવ્રતાની દિશા કયા તીર દ્વારા દર્શાવવામાં આવે છે?

Difficult
View Solution

ગુરુત્વાકર્ષણ માટે ગૌસનો નિયમ નીચેનામાંથી કયો છે?

$L$ લંબાઈના એક પાતળા સળિયાને વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેનું દળ $M$ છે. આ વર્તુળના કેન્દ્ર પર મૂકેલા $m$ દળ પર કેટલું બળ લાગશે? $(G = \text{સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક})$

$M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર રીંગના કેન્દ્ર $O$ માંથી પસાર થતા લંબ પર $h$ અંતરે $P$ બિંદુએ $m$ દળ મૂકવામાં આવ્યું છે. જો આ દળને દૂર ખસેડવામાં આવે જેથી $OP$ અંતર $2h$ થાય,તો ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું ઘટશે,જો $h = r$ હોય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo